સચિનની  PAK ગર્લફ્રેન્ડ સીમા હૈદર અંગે મોટો ખુલાસો

પાકિસ્તાનની સીતા હૈદર  અને ભારતના સચિન મીણાની  લવ સ્ટોરી છે ચર્ચામાં

યુપી ATSની પૂછપરછ બાદ સીમાની ઓળખ પર ઉઠી રહ્યા છે સવાલ 

સીમાના નામ અંગે થયો છે  મોટો ખુલાસો 

નેપાળથી ભારત આવતા સમયે બસમાં તેણે પોતાનું નામ પ્રીતિ જણાવ્યુ હતુ, તેણે આધારકાર્ડ હોવાનો  પણ દાવો કર્યો હતો

પ્રીતિના નામથી બસમાં ચાર સીટ  બુક કરાવી ચાર બાળકો સાથે ભારત આવી હતી

પબજીમાં તેણે મારિયા ખાન નામની આઈડી બનાવી હતી

વર્ષ 2020માં પબજી પર થઈ હતી સીમા-સચિનની મિત્રતા 

રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે