Credit: Shweta Tiwari

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીને કોઈ ઓળખની જરૂર નથી

Credit: Shweta Tiwari

શ્વેતા ઈન્સ્ટાગ્રામ પર પોતાનો હોટ લુક શેયર કર્યો 

Credit: Shweta Tiwari

42 વર્ષની ઉંમરમાં શ્વેતાનો બોલ્ડ લુક જોઈને ફેન્સ થયા દિવાના

Credit: Shweta Tiwari

શ્વેતા તિવારી સફેદ ક્રોપ ટોપ-ડેનિમ જીન્સમાં ખૂબસૂરત લાગી રહી હતી

Credit: Shweta Tiwari

શ્વેતા તિવારીની ફિટનેસ જોઈને ચાહકો ફીદા થયા 

Credit: Shweta Tiwari

ખુલ્લા વાળમાં શ્વેતા પર અટકી ફેન્સની નજર

Credit: Shweta Tiwari

મેકઅપ અને હૂપ ઇયરિંગ્સમાં શ્વેતાનો સુંદર લુક 

Credit: Shweta Tiwari

સુંદરતા અને ફિટ ફિગરનું પરફેક્ટ કોમ્બિનેશન

Credit: Shweta Tiwari

શ્વેતા તિવારીએ  સ્માઇલથી ફેન્સને દિવાના બનાવી દીધા