બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે શ્રદ્વા કપૂર
Credit : Shraddha Kapoor
સુંદરતા અને ફેશન-સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે શ્રદ્વા
Credit : Shraddha Kapoor
હાલમાં કલાસી લુકમાં જોવા મળી શ્રદ્વા કપૂર
Credit : Shraddha Kapoor
એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી શ્રદ્વા કપૂર
Credit : Shraddha Kapoor
રેડ કલર બ્લેઝર અને ટ્રાઉઝરમાં ખુબ આકર્ષક લાગી રહી છે શ્રદ્વા
Credit : Shraddha Kapoor
શ્રદ્ધા કપૂરની સ્માઈલ જોઈ ધડકી ઉઠયા કરોડો ફેન્સના દિલ
Credit : Shraddha Kapoor
અનોખા અંદાજને કારણે ફેન્સના દિલ પર રાજ કરે છે શ્રદ્વા કપૂર
Credit : Shraddha Kapoor