અક્ષય કુમારના ઘરની અંદરની તસ્વીરો આવી છે સામે

એક્ટરનું ઘર ખૂબ જ મોટું છે

એક્ટરને તેના વિશાળ ઘરને કારણે પણ ઓળખવામાં આવે છે

અક્ષય અને ટ્વીંકલના ઘરની અંદર જોવા મળે છે પ્રકૃતિની ઝલક

અક્ષયની પત્ની ટ્વીંકલે પોતે જ ઘરને કર્યું છે ડિઝાઈન

ઘરની દીવાલો પર લગાવેલી છે સુંદર તસ્વીરો 

તેનું ઘર જુહૂમાં છે, તે રિતિક રોશનના પાડોશી છે

અક્ષયનું ઘર સ્વર્ગથી ઓછું નથી