બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ

જુઓ વીડિયો

ભગવાન જગન્નાથની રથયાત્રાનો જુઓ આકાશી નજારો

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ

રથયાત્રા સમયે અખાડાના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

વિવિધ વેશભૂષાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું