ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાઈકના શોખીન છે

 બાઇક કલેક્શનમાં Ninja H2 થી Confederate X132 Hellcat સુધીના બાઇક  સામેલ 

પૂર્વ કેપ્ટન પાસે 100થી વધુ બાઇકનું કલેક્શન છે. 

આ બાઇક ધોનીના ગેરેજની સૌથી ખાસ બાઇક છે.

કાવાસાકી નિન્જા H2

હાર્લી-ડેવિડસન ફેટ બોય

Ducati 1098