જુઓ કપિલ શર્માનુ    ખૂબસૂરત ધર

કપિલ શર્માએ કોમેડી દ્વારા ચાહકોના દિલમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

કપિલ શર્માનું મુંબઈમાં એક આલિશાન ઘર છે.

કપિલનો આ ફ્લેટ કોઈ રાજા-મહારાજાથી કમ નથી.

તેમના ઘરની બાલ્કનીમાંથી એક ખુબસુરત બગીચો જોવા મળે છે.

કપિલનુ પંજાબમાં પણ એક ફાર્મ હાઉસ છે,જ્યાં તે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે.