જુઓ  મુકેશ અંબાણીના લંડન  મહેલની અંદરની તસવીરો

દેશના સૌથી ધનિક વ્યક્તિ  અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ લંડનમાં એક મહેલ ખરીદ્યો છે.300 એકર જમીનમાં પથરાયેલા આ મહેલને હાલ હોટલમાં બદલવામાં આવી છે

સ્ટોક પાર્ક હોટેલ અંદરથી ખુબ જ ખુબસુરત છે.આ હોટલ લગભગ 900 સાલ જુની છે અને વર્ષ 1908 સુધી તેને શાહી મહેલ તરીકે ઓળખવામાં આવતો હતો.

હાલ આ હોટલ બંધ છે,કારણ કે તેને રિક્રિએટ કરવામાં આવી રહી છે.આ હોટેલમાં  લગભગ 49 લક્ઝરી રૂમ છે.

આ હોટેલની આસપાસ 27 ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ અને ઘણા સ્પા છે.

આ હોટેલમાં ઈનડોર સ્વિમિંગ પુલ અને જિમ પણ છે.