(Credit: freepik)
સેબીની મહત્વની બેઠકમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે.
(Credit: freepik)
જાણો IPO સંબંધિત નવો નિયમ હવે લાગુ થશે કે કેમ?
(Credit: freepik)
SEBIએ IPO લિસ્ટિંગનો સમય ઘટાડીને 3 દિવસ કર્યો છે.
(Credit: freepik)
આ જાહેરાત પહેલા સેબી લિસ્ટિંગ માટે 6 દિવસનો સમય આપતી હતી.
(Credit: freepik)
લિસ્ટિંગનો આ નવો નિયમ 1 ડિસેમ્બર, 2023થી લાગુ થશે.
(Credit: freepik)
સેબીનું કહેવું છે કે આમ કરવાથી કંપનીના રોકાણકાર અને પ્રમોટર્સ બંનેને ફાયદો થશે.
(Credit: freepik)
સેબીનો દાવો છે કે તેનાથી કંપનીઓ માટે નાણાં એકત્ર કરવામાં સરળતા રહેશે. અરજી બાદ રોકાણકારોને ઝડપી લિક્વિડિટી મળશે.
(Credit: freepik)
આ વસ્તુઓ ન ખાનારોને 30 પછી હાડકાંમાંથી આવવા લાગશે કટ-કટનો અવાજ, જાણો તે વસ્તુઓ વિશે