ઘણી વખત આલ્કોહોલ પીધાના 24 કલાક સુધી પણ હેંગઓવર ઉતરતું નથી

(Credit: Freepik\unsplash)

જોકે હેંગઓવર થવામાં તમારી મેન્ટલ અને ફિઝિકલ સ્થિતિ પર પણ આધાર રાખે છે

(Credit: Freepik\unsplash)

હેંગઓવર શા માટે થાય છે તેની પાછળ પણ ઘણા કારણ હોઈ શકે છે

(Credit: Freepik\unsplash)

ઘણી વખત ઉંઘ ઓછી લેવાના કારણે પણ હેંગઓવર વધારે થાય છે

(Credit: Freepik\unsplash)

જેટલુ વધારે તમે આલ્કોહોલ પીઓ છો તેટલી જ તમને ઓછી ઉંઘ આવશે અને તમે તેટલું જ ખરાબ અનુભવશો

(Credit: Freepik\unsplash)

ઉંમરની અસર પણ આલ્કોહોલ પીવા અને હેંગઓવર પર પડે છે જ્યારે ઉંમર વધારે હોય તો શરીરની ટોક્સિનને ખતમ કરવાની શક્તિ ઓછી થઈ જાય છે

(Credit: Freepik\unsplash)

વધુ આલ્કોહોલ પીવાથી હેંગઓવર વધારે થાય છે વધારે સમય સુધી તે ઘણુ વધારે ખતરનાક થઈ શકે છે

(Credit: Freepik\unsplash)

હેંગઓવર કેટલા સમય સુધી રહેશે તે તેના પર નિર્ભર છે કે તમે કેટલુ પાણી પીધુ છે અથવા તમારૂ શરીર કેટલુ હાઈડ્રેટેડ છે

(Credit: Freepik\unsplash)

જો તમને શુગર અથવા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ ગંભીર બીમારી છે તો હેંગઓવર વધુ સમય સુધી બન્યુ રહે છે

(Credit: Freepik\unsplash)

(નોંધ: આ માત્ર જાણકારીના હેતુથી છે અમારો ઉદેશ્ય આલ્કોહોલને પ્રોત્સાહિત કરવાનો નથી)

(Credit: Freepik\unsplash)

આ રીતે પોતાને બનાવો સ્ટ્રોંગ, લાઈફસ્ટાઈલમાં આ કરો બદલાવ

(Credit: Freepik\unsplash)