ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે

પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે

પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે

બીજી ટક્કર ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ થશે

 ICC વર્લ્ડ કપ ફરી એકવાર રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે

ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે 

19 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે

80 હજાર ફોલોવર્સે છોડ્યો નેમારનો સાથ, પ્રેગ્નેન્ટ GF સાથે ચિટિંગ કર્યા બાદ માગી માફી