ભારે વરસાદ બાદ ડુંગર પરથી ધોધ વહેતો થયો

જુઓ વીડિયો

રાજકોટના ધોરાજીમાં આવેલો છે ઓસમ ડુંગર

ડુંગર પરથી વહેતા ધોધથી નયનરમ્ય દશ્યો સર્જાયા

ભારે વરસાદથી ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો

ઓસમ ડુંગરની પ્રાકૃતિક સુંદરતા છે મનમોહક