30 હજાર પગાર વાળા ઘરે સોલર પેનલ લગાવી શકે ?

15 સપ્ટેમ્બર, 2025

વીજળીના બિલ ઘરનું બજેટ બગાડે છે, લોકો હવે નવા વિકલ્પો શોધી રહ્યા છે.

ઘર પર સોલાર પેનલ લગાવવો વીજળી બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર લોકોની મદદ કરે છે.

આ યોજનાનો હેતુ દરેક ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે.

માસિક 30 હજાર કમાતા લોકો પણ આ યોજના હેઠળ પેનલ લગાવી શકે છે.

સબસિડીને કારણે પેનલની કિંમત લગભગ અડધી થઈ જાય છે.

અરજી માટે વીજળીનું બિલ, ઓળખપત્ર અને ઘરના દસ્તાવેજ જરૂરી છે.

સોલાર પેનલથી બિલ શૂન્ય થઈ શકે છે અને લાંબા ગાળે હજારોની બચત થાય છે.