સાઉદી અરેબિયાના નામે વિચિત્ર રેકોર્ડ નોંધાયો છે

*सोर्स- बीबीसी

સાઉદી અરેબિયામાં 81 લોકોને મૃત્યુદંડની સજા

*सोर्स- बीबीसी

મૃત્યુદંડની સજા પામેલાઓમાં 73 સાઉદી નાગરિકોનો સમાવેશ થાય છે

*सोर्स- बीबीसी

જેમાં 7 યમનના અને એક સીરિયન નાગરિકનો સમાવેશ થાય છે.

*सोर्स- बीबीसी

આ લોકો પર અપહરણ, યાતના, બળાત્કારના આરોપો હતા

*सोर्स- बीबीसी

અરાજકતા ફેલાવવાના ઈરાદે દાણચોરીનો ગુનો સાબિત થયો હતો.

*सोर्स- बीबीसी

1980માં 63 લોકોના શિરચ્છેદનો  રેકોર્ડ પણ છે.

*सोर्स- बीबीसी

વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ દંડની સજા આપતો દેશો

*सोर्स- बीबीसी