સાત્વિક-ચિરાગની જોડી અત્યાર સુધી અનેક ખિતાબ પોતાને નામ કરી ચૂકી છે

ભારત માટે પહેલીવાર જીત્યો કોરિયન ઓપનનો ખિતાબ

Korea Open 2023 ફાઈનલમાં ધમાકેદાર જીત

ભારત માટે પહેલીવાર જીત્યો કોરિયન ઓપનનો ખિતાબ

ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ કોરિયન ઓપનનો ખિતાબ જીત્યો

સાત્વિક-ચિરાગની જોડીએ પહેલીવાર આ ટાઈટલ જીત્યું છે

BWF વર્લ્ડ ટૂરમાં આ તેમની કારકિર્દીનું અત્યાર સુધીનું ત્રીજું સુપર 500 ટાઈટલ છે

આ વર્ષની શરૂઆતમાં સ્વિસ ઓપન 2023 અને ઈન્ડોનેશિયા ઓપન 2023 જીત્યું હતુ

ચિરાગ-સાત્વિકની જોડીએ વર્ષ 2023માં આ ત્રીજો ખિતાબ પોતાના નામે કર્યો છે

 ભારતની આ જોડીએ વિશ્વની બીજા નંબરની જોડી સામે રોમાંચક જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

એક્ટિંગ બંધ કરીને ચૂલા પર રોટલી બનાવતો જોવા મળ્યો, ડો ગુલાટી, હાલત જોઈને હેરાન થયા ફેન્સ