સરગુન મહેતા અવારનવાર પોતાની તસવીરો શેયર કરે છે
સરગુન મહેતા પોતાના સ્ટાઈલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે
સરગુન મહેતાએ સિમ્પલ લુકમાં જીત્યું ફેન્સનું દિલ
બોલિવુડમાં ડેબ્યૂ માટે તૈયાર છે સરગુન મહેતા
આ લુક સાથે સરગુન મહેતાએ પોતાના હેર ઓપન રાખ્યા હતા
સરગુન મહેતાના આ લુકની ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
સરગુન મહેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે