31 જાન્યુઆરી 20240

નાના ભાઈએ તોડ્યો  મોટા ભાઈનો રેકોર્ડ

ભારતીય ટીમમાં  ખાન બ્રધર્સનો દબદબો

Pic Credit - BCCI cricket 

બંને ભાઈઓનું  ટીમ ઈન્ડિયામાં  શાનદાર પ્રદર્શન

Pic Credit - BCCI cricket 

સરફરાઝ ખાને  ઈંગ્લેન્ડ લાયન્સ સામે  161 રન ફટકાર્યા

Pic Credit - BCCI cricket 

મુશીર ખાને  ન્યુઝીલેન્ડ સામે  131 રન બનાવ્યા

Pic Credit - BCCI cricket 

સરફરાઝ ખાનનું  ટીમ ઈન્ડિયામાં  થયું સિલેક્શન

Pic Credit - BCCI cricket 

મુશીર ખાને  અન્ડર 19 વર્લ્ડ કપમાં  બે સદી ફટકારી

Pic Credit - BCCI cricket 

નાના ભાઈ મુશીરે  મોટા ભાઈ સરફરાઝનો  આઠ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Pic Credit - BCCI cricket 

મુશીરે અન્ડર 19 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે હાઈએસ્ટ સ્કોરનો તોડ્યો રેકોર્ડ

Pic Credit - BCCI cricket 

ટીમ ઈન્ડિયામાં સરફરાઝ ખાનની એન્ટ્રીથી પાકિસ્તાની ક્રિકેટરોમાં ખુશીની લહેર