સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.35 મીટર

પાણીની આવક 6,24,418 ક્યુસેક નોંધાઈ

ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી

23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,532 ક્યુસેક નદીમાં છોડાયું

હરિયાળી છવાતા આસપાસનો નજારો નયનરમ્ય બન્યો

હાલ ડેમમાંથી કુલ જાવક - 5,63,324

જુઓ વીડિયો

જુઓ વીડિયો