અર્જુન તેંડુલકરનો ડેબ્યુ મેચ જોવા પહોંચી સારા તેંડુલકર

બે વર્ષની રાહ પછી અર્જુન તેંડુલકરને મળી મુંબઈ ઈન્ડિયન્સ કેપ

આઈપીએલની 16મી સીઝનમાં 22મી મેચમાં કોલકાતા વિરુદ્ધ તેને રમવાની તક મળી

 2021ની મેગા ઓક્શનમાં તેને ફ્રેન્ચાઇઝી દ્વારા રૂ. 20 લાખમાં ખરીદ્યો હતો

અર્જુનને મુંબઈએ 2022માં 25 લાખ રુપિયામાં ખરીદ્યો હતો

અર્જુન સતત 2 વર્ષ બેન્ચ પર બેઠો હતો

લોકો હવે સચિનના દીકરા અર્જુન તેંડુલકરની રમત જોશે

આ સાથે તેની બહેન સારા તેંડુલકર પણ ભાઈનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમ પહોંચી હતી

સારાએ સ્ટેડિયમમાં બેસી મેચનો આનંદ લીધો હતો

અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ડેબ્યુ કેપ આપી હતી