મરાઠી મૂલગી બની સચિનની લાડલી સારા તેંડુલકર

03 June, 2025

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો નૌ સૂત્રી સાડીમાં મરાઠી લુક ખુબજ આકર્ષક છે.

સારાને મરાઠી પોશાકમાં જોઈને ચાહકોએ કહ્યું તમારો આઉટફિટ ખૂબ જ ક્યૂટ લાગે છે.

સારાના આ મરાઠી લુકમાં, અર્ધચંદ્ર, વાળમાં ગજરા અને નાકમાં નથનો સમાવેશ થાય છે.

સારા તેંડુલકરના નેકલેશે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું.

સોશિયલ મીડિયા પર સારા તેંડુલકરનો મોટો ચાહક વર્ગ છે.

ઈન્સ્ટાગ્રામ પર સારા તેંડુલકરના આઠ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

સારાનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સારાનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.