સચિનની લાડલી સારા તેંડુલકરની ઉંમર કેટલી છે?

03 ફેબ્રુઆરી, 2025

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રીનું નામ સારા તેંડુલકર છે.

ચાલો જાણીએ સારા તેંડુલકરની ઉંમર કેટલી છે?

સારા તેંડુલકરે પોતાની એક અનોખી ઓળખ બનાવી છે.

તેણીએ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન શો કર્યા છે.

સારા તેંડુલકર એક મોડેલ હોવાની સાથે સાથે એક બિઝનેસવુમન પણ છે.

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ પ્રખ્યાત છે.

સારા તેંડુલકર 28 વર્ષની છે.

સોશિયલ મીડિયા અને મોડેલિંગ ઉપરાંત, સારા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ ઘણી કમાણી કરે છે.