ખુબ જ સુંદર છે સચિનની દીકરી સારા

બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે સારા

દરેક લુકમાં કહેર મચાવે છે સારા

વેડિંગ સેરેમનીમાં એથનિક લુકમાં જોવા મળે છે સારા

સારાનો દેશી લુક ફેન્સને આવે છે ખુબ પસંદ 

અલગ અલગ ડિઝાઈનર લહેંગામાં જોવા મળે છે સારા 

કરોડોની ફેન ફોલોઈંગ  ધરાવે છે સારા

પોતાના ફોટોશૂટ સોશિયલ મીડિયા પર કરતી રહે છે શેયર