સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તેની સુંદરતાને લઈ હંમેશા સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે

સચિન તેંડુલકરની પુત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે

 સારા તેંડુલકર ઈન્ડોનેશિયામાં રજાઓ માણી રહી છે

સારા લંડનમાં અભ્યાસ કરી રહી છે

થોડા સમય પહેલા તે લવ લાઈફને લઈને પણ ચર્ચામાં હતી