સારા તેંડુલકરે તેની ભાવિ ભાભી સાથે કર્યું સેલિબ્રેશન

14 ઓકટોબર, 2025

સારા તેંડુલકરે તેના જન્મદિવસની ઉજવણીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા.

ફોટામાં, સારા તેંડુલકરે તેની ભાવિ ભાભી સાથે ઉજવણી કરી રહી છે. આ ઉજવણી તેના પોતાના જન્મદિવસની છે.

સારા તેંડુલકરે કેક સાથે પોઝ પણ આપ્યો.

એક ફોટામાં, સારા તેની ભાવિ ભાભી, સાનિયા ચંડોકને ગળે લગાવીને પોતાનો આનંદ શેર કરતી જોવા મળે છે.

સારા તેંડુલકરે આ મહિને 12 ઓક્ટોબરે તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો.

સારાના ભાઈ, અર્જુન તેંડુલકરે આ વર્ષે ઓગસ્ટમાં સાનિયા ચંડોક સાથે સગાઈ કરી હતી.