સારા તેંડૂલકર જેનુ ભારતીય યુવા ક્રિકેટર ગીલ સાથે અફેરની ચર્ચા છે જે હવે શુભમનની પીછો કરતી કરતી લંડન પણ પહોચી ગઈ છે.

શુભમન હાલ WTC Final માટે લંડન પહોચ્યો છે જે અંગે ખુદ સૂર્ય કુમારે અપડેટ આપી હતી

ત્યારે બીજી તરફ સારા પણ આ જ સમયે લંડન પહોચતા ફરી ચર્ચાઓનો દોર શરુ થયો છે.

સારા 1725km પ્રવાસ કરીને લંડન પહોચી હતી જે અંગે તેણે ખુદ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં જણાવ્યું હતુ.

જો કે આ અગાઉ તે સ્પેનમાં વેકેશનની મજા માણતી જોવા મળી  હતી.

ત્યારે સ્પેનમાં વેકેશનની મજા માણતા તેણે બીચ પર મિત્રો સાથે મસ્તીના ઘણા ફોટા શેર કર્યા હતા.

મુંબઈ બાદ લંડન સારાનું બિજુ ઘર છે ત્યારે હાલ તે હવે પોતાના ઘરે એટલે કે લંડન પહોચી છે. 

સોનાક્ષી સિન્હાએ દરિયા કિનારે ખરીદ્યું આલિશાન ઘર, જુઓ Photos