સુંદરતાના મામલે માતા અમૃતાને ટક્કર આપે છે સારા

કાન્સમાં પોતાના લુકને કારણે ચર્ચામાં આવી છે સારા

સારા અલી ખાને એથનિક લુકમાં મચાવી ધમાલ 

સફેદ ગાઉન જેવા ડ્રેસમાં પણ જોવા મળી હતી સારા 

હવે કાન્સ ફેસ્ટિવલમાં વેસ્ટર્ન લુકમાં જોવા મળી સારા 

સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં સારા લાગી રહી છે ખુબ સુંદર 

વેસ્ટર્ન આઉટફિટમાં ખુબ જ ગ્રેસફુલ લાગી રહી છે સારા 

ઉર્વશી રૌતેલાનો મગરનો નેકપીસ જોઈને યુઝર્સે કહ્યું -જુનો જ પહેર્યો કે શું?