સારા અલી ખાનનો નવો લુક જોઈે ફેન્સ હેરાન

Credit: sara insta

સારા નો-મેકઅપ લુક તેમજ ઓપન હેરમાં જોવા મળી

Credit: sara insta

સારાનો આ લુક ફ્લાઈટમાંથી ઉતર્યા બાદનો છે

Credit: sara insta

સારાના હાલ જોઈને ફેન્સ કરી રહ્યા છે સવાલ

Credit: sara insta

એક્ટ્રેસનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

Credit: sara insta

ચાહકોના દિલોમાં રાજ કરે છે સારા અલી ખાન

Credit: sara insta

'છેલ્લે અતરંગી રે ' ફિલ્મમાં જોવા મળી હતી સારા અલી ખાન

Credit: sara insta