મહાદેવ પ્રત્યે આસ્થા ધરાવે છે સારા અલી ખાન

વ્યસ્ત દિવસોમાંથી સમય કાઢી જાય મહાદેવના દર્શન કરવા જાય છે

મહાશિવરાત્રિ પર મહાદેવની ભક્તિમાં લીન થઈ સારા 

સારા એ સોશિયલ મીડિયા પર શેયર કર્યા ફોટોસ 

માથા પર ચંદન અને હાથ જોડી ગઈ મહાદેવની શરણમાં 

સારાએ કેદારનાથ અને ઉજ્જૈન મહાકાલના દર્શનના ફોટો કર્યા શેયર 

ઘણા લોકોએ સારાને  ટ્રોલ પણ કરી 

અનેક વાર મંદિર જવા પર  ટ્રોલ થાય છે સારા