સારા અલી ખાન પિંક કલરના લહેંગામાં જોવા મળી

Courtesy : Instagram

સારા અલી ખાન આ ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

Courtesy : Instagram

સારાએ સિલ્વર કલરના લહેંગા સાથે હોલ્ટર બ્લાઉઝ કેરી કર્યું છે

Courtesy : Instagram

સારાએ મિનિમલ મેકઅપ સાથે લુક કમ્પલીટ કર્યો છે

Courtesy : Instagram

સારાએ ફોટો સાથે ખૂબ જ સુંદર કેપ્શન આપ્યું છે

Courtesy : Instagram

સારા અલી ખાને કેપ્શનમાં લખ્યું છે કે ભારતીય બાર્બી

Courtesy : Instagram

સારા અલી ખાનની સ્માઈલ પર ફિદા થયા ફેન્સ

Courtesy : Instagram

સારા અલી ખાનના ફોટો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે

Courtesy : Instagram

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Courtesy : Instagram

સાડીમાં વાયરલ થયો હિના ખાનનો ગ્લેમર લુક, જુઓ વીડિયો

Courtesy : Instagram