સારા અલી ખાનનો અંદાજ દરેકનુ દિલ જીતી લે છે

Credit: saraalikhan95

સારા સુંદરતાના મામલે પોતાની મા અમૃતાને ટક્કર આપે છે

Credit: saraalikhan95

સારા અલી ખાન હાલ અનન્યા પાંડે સાથે કતરમાં છે

Credit: saraalikhan95

સારાએ આ ટ્રિપથી પોતાનો લેટેસ્ટ ફોટોશુટ શેર કર્યુ છે

Credit: saraalikhan95

બ્લેક આઉટફિટમાં સારાની સુંદરતા લોકો જોતા રહી ગયા

Credit: saraalikhan95

સારાએ ટર્ટલ નેક કુર્તા સાથે હાઈ પોલીટેલ બનાવી હતી

Credit: saraalikhan95

ફેન્સ સારાની આ પોસ્ટ પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે

Credit: saraalikhan95

બોલિવૂડની યુવા અને સુંદર અભિનેત્રીમાંથી એક છે સારા

Credit: saraalikhan95