સારા અલી ખાન આ દિવસોમાં લદ્દાખમાં એન્જોય કરી રહી છે

સારા ત્યાં થોડી ઠંડી અને થોડી ગર્મીની મજા માણી રહી છે

સારાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેશ ફોટો શેર કર્યા છે

ફોટોમાં સારાની સાથે પ્રકૃતિની પણ સુંદરતા જોવા મળી રહી છે

સારાના ફેન્સને આ તસ્વીરો ખુબ પસંદ આવી રહી છે