સારા તેના મિત્રો સાથે વેકેશન પર છે
Credit: sara ali khan
સારા અલી ખાન મિત્રો સાથે તુર્કી પહોંચી છે
Credit: sara ali khan
અભિનેત્રીએ મિત્રો સાથે સુંદર તસવીરો શેર કરી છે
Credit: sara ali khan
સૂટમાં સારા અલીનો લુક ચાહકોને ખુબ પસંદ આવ્યો
Credit: sara ali khan
તુર્કીમાં અલગ-અલગ જગ્યા પર ફરી રહી છે
Credit: sara ali khan
સારા ટુંક સમયમાં જ વિક્કી કૌશલ સાથે મોટા પડદા પર જોવા મળશે
Credit: sara ali khan