સારા અલી ખાનનો દેશી Princess look થયો વાયરલ

Credit : Sara ali khan insta

તેના  અભિનય, લુક અને સ્વાભાવને કારણે ખુબ ચર્ચામાં છે સારા

Credit : Sara ali khan insta

હાલમાં સારાએ એક મેગેઝિન માટે કરાવ્યુ ફોટોશૂટ

Credit : Sara ali khan insta

સારાએ પોતાના ફોટોઝ ઈન્ટા  પર કર્યા છે શેર

Credit : Sara ali khan insta

ડ્રેસ અને મેકઅપમાં ખુબ જ  સુંદર લાગી રહી છે સારા 

Credit : Sara ali khan insta

તેના  દેશી Princess lookના ફેન્સ થયા દીવાના

Credit : Sara ali khan insta

હાલમાં જ સારા અને જાહન્વી એક એડમાં દેખાયા હતા સાથે

Credit : Sara ali khan insta

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે સારા અલી ખાન

Credit : Sara ali khan insta