સારા અલી ખાનને વર્ષ 2018માં  ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું

આજે સારા અલી ખાનનો 27મો જન્મદિવસ છે

સારાનો જન્મ 12 ઓગસ્ટ 1995ના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં થયો 

કેદારનાથથી ફિલ્મ માટે બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે લાઈમલાઈટમાં રહે છે

 સારાએ બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે