સારા અલી ખાને 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી

સારા અલી ખાને ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે

તે સુંદર સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે

તે એક કરતા વધુ પોઝ આપતી જોવા મળી

સારા અલી ખાન કોઈ દેવદૂતથી ઓછી દેખાઈ રહી નથી

સારા તેની આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે સારા અલી ખાન

Cannes 2023માં  Mrunal thakur એ બ્લેક ડ્રેસમાં કર્યુ ડેબ્યૂ