સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નું ભવ્ય આયોજન

25 July, 2025

Tv9 Gujarati

 મોન્સૂન ફેસ્ટિવલ 2025

26 જુલાઈથી સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ 2025 નો ભવ્ય પ્રારંભ થશે.

"એક ભારત શ્રેષ્ઠ ભારત"

પ્રથમ દિવસે સવારે 9 વાગે "એક ભારત શ્રેષ્ઠ ભારત" પર ભવ્ય ફોક પરેડ યોજાશે.

13 રાજ્યોના 354 કલાકારો

દેશના 13 રાજ્યોના 354 કલાકારો પરંપરાગત નૃત્યો રજૂ કરશે.

ખાસ પ્રસ્તુતિ

27 જુલાઈએ કેરળનો “થેકકિનકાડુ અટ્ટમ” મ્યૂઝિકલ બેન્ડ ખાસ પ્રસ્તુતિ આપશે.

“ટ્રાઈબલ હેરિટેજ વીક”

30 જુલાઈથી “ટ્રાઈબલ હેરિટેજ વીક” શરૂ થશે, જેમાં આદિવાસી સંસ્કૃતિ જીવંત થશે.

“સન્ડે ઓન સાઇકલ”

15 ઑગસ્ટે મિની મેરેથોન અને “સન્ડે ઓન સાઇકલ” જેવી રમુજી પ્રવૃત્તિઓ યોજાશે.

જન્માષ્ટમીની ઉજવણી

જન્માષ્ટમીના દિવસે દહીં હાંડી જેવી લોકપ્રિય પરંપરા ઉજવાશે.

સેલ્ફી ઝોન

રેઇન ડાન્સ, ફોરેસ્ટ ટ્રેલ, અને સેલ્ફી ઝોન જેવી મોજભરી પ્રવૃત્તિઓ લોકો માટે ખુલ્લી રહેશે.