હરિયાણાની સુપરસ્ટાર સપના ચૌધરીને કોણ નથી ઓળખતું

સપના ચૌધરી હવે  સિંગર કરતા પણ મોટો ચહેરો બની ગઈ છે

 તેના લાખો લોકો  દિવાના છે

સપના ચૌધરીએ માત્ર હરિયાણામાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાનું કાંઠુ કાઢ્યું છે

તેની ફેન ફોલોઈંગ આજે દુનિયાભરમાં છે

સપના ચૌધરી એક સુંદર અભિનેત્રી હોવાની સાથે સાથે એક શાનદાર સ્ટેજ પરફોર્મર પણ છે

હરિયાણવી ગીત પર ડાન્સ કરતી જોવા મળી સપના ચૌધરી

સફેદ ટોપ અને સિલ્વર સ્કર્ટમાં દેશી ક્વિન લાગી રહી છે સપના

તારા સુતારિયા બની ‘જલપરી’ જુઓ Photos