ગંગુબાઈ કાઠિયાવાડી માટે ભણસાલી ચલાવી રહ્યા છે બાફ્ટા એવોર્ડ ઝુંબેશ

બાફટા ઝુંબેશ હેઠળ ઈવેન્ટમાં ભાગ લેવા ભણસાલી પહોંચ્યા લંડન 

BAFTA/Tayyab Suleman

 બ્રિટિશ સિનેમાના આઇકોનિક હોમના માસ્ટરક્લાસમાં બોલીને ઝુંબેશની શરુઆત કરી 

BAFTA/Tayyab Suleman

યુનિવર્સિટી ઓફ આર્ટસ લંડન ખાતે બ્રિટિશ ફિલ્મ વિવેચક સાથે કરી વાતચીત 

BAFTA/Tayyab Suleman

ધ પ્રિન્સ ચાર્લ્સ સિનેમા ખાતે ગંગુબાઈ કાઠિયાવાડીના રેડ કાર્પેટ સ્ક્રીનિંગમાં પણ હાજરી આપી

BAFTA/Tayyab Suleman

વિશ્વના અગ્રણી ક્રિએટિવ્સની આગામી પેઢી માટે ભણસાલી એ ખાસ  વાતચીત કરી 

લંડનમાં માસ્ટરક્લાસ ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીની થઈ પ્રશંસા