ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં તિરાડ

 અહેવાલો મુજબ બંને એકબીજાથી છૂટાછેડા લેશે

શોએબ મલિક અન્ય કોઈ યુવતીને ડેટ કરી રહ્યો છે

પાકિસ્તાની મીડિયામાં બંનેના જુદા થવાની ચર્ચા શરુ થઈ

આ અટકળો વચ્ચે સાનિયાએ પોસ્ટ કરી કે, તૂટેલું દિલ ક્યાં જાય છે, ખુદાને શોધવા માટે

સાનિયા-શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યાં હતાં

 લગ્નનાં 10 વર્ષ પછી તેમના પુત્ર ઇઝાનનો જન્મ થયો