ભારતીય ટેનિસ સ્ટાર તેના બે દશક લાંબા કરિયરથી વિદાય લઈ રહી છે

  ટેનિસ કરિયરને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે

ભારતીય ટેનિસ સ્ટાર  છેલ્લી વખત દુબઈમાં રમતી જોવા મળશે

 ફેબ્રુઆરીમાં દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ દરમિયાન નિવૃત્તી લેશે

 આ ટૂર્નામેન્ટની શરુઆત 19 ફેબ્રુઆરીથી થનારી છે

સાનિયાએ ઈજાને લઈ આ નિર્ણય કર્યો છે

સાનિયાએ 2003માં ટેનિસમાં ડેબ્યુ કર્યું હતુ

ભારતીય સ્ટારે તેની કારકિર્દીમાં કુલ 47 ટાઇટલ જીત્યા

 ટેનિસ સ્ટારે કરિયરમાં વુમન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં 6 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે

સાનિયાએ 2009માં પહેલો ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો

છેલ્લા કેટલાક સમયથી સાનિયા મિર્ઝા ઈજાને લઈ પરેશાન હતી