આ સેલિબ્રિટી માટે પણ આફત બન્યા

સમીર વાનખેડે

સમીર વાનખેડે NCB સિવાય બીજા ડિપાર્ટમેન્ટના ભાગ થઈને પણ બોલીવુડ સ્ટાર્સ માટે આફત બન્યા

બોલીવુડ સામે સમીરનો સામનો ટેક્સ ઓફિસર, ક્યારેક કસ્ટમ ડિપાર્ટમેન્ટ, તો ક્યારેક NCB ઓફિસરના રૂપે થયો

અનુષ્કા શર્મા

કસ્ટમ ઓફિસર રહેલા  સમીરએ 2011માં કિંમતી સામાનના કારણે 11 કલાક સુધી પુછપરછ કરી હતી

શાહરૂખ ખાન

સમીર વાનખેડેએ 2011 માં  મુંબઈ એરપોર્ટમાં શાહરૂખ પર  એક્સ્ટ્રા લગેજના કારણે 1.5 લાખ  રૂપિયાનો ફાઈન લગાવ્યો હતો

કેટરીના કૈફ

સમીરે 2012 માં મુંબઈ એરપોર્ટ પર ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટરીના કૈફ પર 12 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો

રણવીર કપૂર

2013 માં સમીરે મુંબઈ એરપોર્ટ પર કિંમતી સામાનના કારણે રણવીર કપૂરની 40 મિનિટ સુધી તપાસ કરી 60 હજારનો દંડ કર્યો હતો

મુંબઈ એરપોર્ટ પર સમીર વાનખેડેએ બિપાશા બાસુ પર 12 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો કારણ કે બિપાશાના બેગમાંથી 60 લાખ રૂપિયાનો સામાન મળ્યો હતો

બિપાશા બાસુ

સર્વિસ ટેક્સ ઓફિસરના  રૂપે સમીર વાનખેડેએ  અનુરાગ કશ્યપ પર ટેક્સ  ઈન્વેશનને લઈ 55 લાખનો  દંડ કર્યો હતો

અનુરાગ કશ્યપ

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ બાદ ડ્રગ્સ મામલમાં સમીરે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલપ્રીત સાથે પૂછપરછ કરી હતી

દીપિકા,શ્રદ્ધા,સારા અને રકુલપ્રીત