છેલ્લા 10 વર્ષમાં આટલા દેશોએ Same Sex Marriageને આપી છે માન્યતા
Pic credit - Freepik
ભારતની સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને લઈને પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય
કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે તેને દેશમાં ગેરકાયદેસર જાહેર કર્યો છે.
માન્યતા આપવાનો ઇનકાર
જોકે વિશ્વમાં 34 દેશો એવા છે જ્યાં સમલૈંગિક લગ્ન કાયદેસર છે. આમાં ઘણા એવા દેશો છે જ્યાં છેલ્લા 10 વર્ષમાં તેને માન્યતા મળી છે.
34 દેશોમાં કાયદેસર
એન્ડોરા, ક્યુબા અને સ્લોવેનિયા, ચિલી, સ્વિટ્ઝર્લૅન્ડ, કોસ્ટા રિકા, ઑસ્ટ્રિયા, ઑસ્ટ્રેલિયા, તાઈવાન, એક્વાડોર, બ્રિટન, ફિનલેન્ડ જેવા દેશોમાં કાયદેસર લગ્ન છે.
કાયદેસર લગ્ન
આ સિવાય જર્મની, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, માલ્ટા, મેક્સિકો, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, કોલંબિયા, આર્જેન્ટિના પણ સામેલ છે.
આ દેશો પણ સામેલ છે
દૂનિયાના 23 દેશો એવા છે જેને Same Sex Marriageને કાનૂની માન્યતા આપી છે.
કાનૂની માન્યતા
વિશ્વમાં એવા પણ દેશો છે જેમાં Same Sex Marriage ગેરકાયદેસર છે. તેને અપરાધ માનવામાં આવે છે.
Same Sex Marriage ગેરકાયદેસર
યુગાન્ડા દેશમાં સમલૈંગિકતામાં દોષી સાબિત થવા પર આજીવન કેદ પણ થઈ શકે છે અથવા મૃત્યુદંડની સજાની જોગવાઈ પણ છે. આ સિવાય પણ ઘણા દેશ છે જે કડક કાર્યવાહી કરે છે.
સજા
જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધી જોવા મળી સિઝનની પહેલી હિમવર્ષા