સાઉથની અભિનેત્રી  સામંથા રૂથ પ્રભુ કેરળના પ્રવાસ પર છે

અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી પ્રકૃતિનો આનંદ માણતી જોવા મળી રહી છે

આ તસવીરોમાં સામંથા રેડ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે.

સામંથા ધોધની નીચે પથ્થર પર મેડિટેશન કરતી જોવા મળે છે

અભિનેત્રીએ ઈન્સ્ટા સ્ટોરી પર વીડિયો શેર કર્યો છે