સલમાન ખાનના રિલેશનશિપના કિસ્સા ખુબ ફેમસ છે

સલમાન, સંગીતા બિજલાની સાથે લગ્ન કરવાનો હતો ત્યારે જ સોમી અલીની એન્ટ્રી થઈ

સોમીની એન્ટ્રી થતાં જ સલમાનના સંગીતા સાથે લગ્ન તૂટી ગયા

સોમી સાથે 8 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ સલમાનને એશ્વર્યા સાથે પ્રેમ થયો

સોમી 1994 માં સલમાન સાથે લગ્નના ઈરાદે ભારત આવી

જોકે સોમીના લગ્ન સલમાન સાથે થઈ શક્યા નહીં

સોમીએ ભારત આવ્યા બાદ થોડી ફિલ્મોમાં કામ પણ કર્યું

Credit: Somy ali instagram

સોમી આજે પણ ખુબ જ સુંદર લાગે છે

Credit: Somy ali instagram

જુઓ ફોટો

Credit: Somy ali instagram

Credit: Somy ali instagram

Credit: Somy ali instagram

Credit: Somy ali instagram

Credit: Somy ali instagram