રિયાલિટી શો બિગ બોસ 1 ઓક્ટોબરથી શરૂ થશે

શોના અનેક પ્રોમો રિલીઝ  કરવામાં આવ્યા છે 

 આ શોને દબંગ એક્ટર  સલમાન ખાન હોસ્ટ કરશે

cradit  :  Bigg Boss 16 

જુઓ વીડિયો

જૂઓ વીડિયો

cradit  :  Bigg Boss 16 

  'બિગ બોસ 16' કલર્સ ટીવી પર 1 ઓક્ટોબરથી રાત્રે 9:30 વાગ્યાથી ટેલિકાસ્ટ થશે

સોશિયલ મીડિયા સેન્સેશન અબ્દુ રોજિક બિગ બોસનો પહેલો ખેલાડી છે