સલમાન ખાન અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે

સલમાનના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો છે

સલીમ ખાન સવારે જોગિંગમાં ગયા ત્યારે પત્ર મળ્યો

 તેમની હાલત પણ સિદ્ધૂ મૂસેવાલા જેવી કરવામાં આવશે.

પત્રના આધારે મુંબઈ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મૂસેવાલાની હત્યા બાદ સલમાનની સુરક્ષામાં વધારો કરાયો

જણાવી દઈએ કે કાળિયાર કેસમાં લોરેન્સ બિશ્નોઈએ સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી.