મહેન્દ્ર સિંહ ધોનીની પત્નીનો ફ્રૂટ-મેકઅપ

  ધોનીની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો

સાક્ષી ધોનીની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે

આ વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે

  વીડિયો જૂઓ