પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ અફરીદીની થયા નિકાહ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીની દીકરી સાથે થયા નિકાહ 

શાહીન શાહ અફરીદી અને અંશાના સુંદર ફોટો આવ્યા સામે

2 વર્ષ પહેલા જ નક્કી થયા હતા  બંનેના નિકાહ 

અંશાના અભ્યાસને કારણે  નિકાહમાં થયું મોડું 

નિકાહમાં પાકિસ્તાનના  ખેલાડીઓ રહ્યાં હાજર 

શાહીન શાહ અફરીદીના નિકાહના અનેક ફોટો થયા વાયરલ