ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર ફૂડી છે
સોશ્યલ મીડિયામાં એક્ટિવ સ્પોર્ટ્સ સેલિબ્રિટીમાંના તે એક છે
માસ્ટર બ્લાસ્ટર તેની ફિટનેસની ખુબ કાળજી રાખે છે
હંમેશા હેલ્ધી ડાયટ લેનારો સચિન વડાપાંઉ ખાતો જોવા મળ્યો હતો
હાલમાં જ તેમણે વડાપાંઉની પ્લેટ સાથે એક ફોટો અપલોડ કર્યો છે
સચિને ફોટોની સાથે કેપ્શન લખ્યું છે
સચિન મોટાભાગે પોતાની પુત્રી સારા સાથે ચર્ચામાં રહેતો હોય છે
સચિનની પુત્રી સારાની પોપ્યુલારિટી અભિનેત્રીથી ઓછી નથી