સચિન તેંડુલકરની લાડકી સારાએ દેશી લૂકમાં જીત્યું ચાહકોનું દિલ  

સચિન તેંડુલકરની દીકરી દેશી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

 સારાની આ સ્ટાઈલે ફેન્સનું દિલ  જીત્યું

 પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર  ખુબ સુંદર છે

સારા તેંડુલકર સોશિયલ મીડિય પર ખુબ એક્ટિવ છે

 સારા ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેયર કરતી રહે છે

  એવા અહેવાલ છે કે ટૂંક સમયમાં સારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે